મોરબીના જેલ રોડ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજ કાપ

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 7 જૂનને બુધવારના રોજ નવા લાઈન કામની કામગીરી તેમજ ફીડર સમાર કામની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી જેલ રોડ ફીડર સવારે 7-30 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે આ ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે..

આવતીકાલે જેલ રોડ ફીડર હેઠળના વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

- text