મોરબીમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધનો કોહવાયેલ મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબીના વાઘપરામા રહેતા અને એકલવાયું જીવન જીવતા સામતભાઈ રવાભાઈ ડાંગર ઉ.58 નામના વૃદ્ધનો તેમના ઘરમાં કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.

- text

- text