મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરનું અપહરણ

- text


મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આરોપી પ્રતાપ લાલજી શેખવા નામનો શખ્સ ભગાડી ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text