ઘર કે ઓફિસના લુકને લાગશે ચાર ચાંદ : વિનિયર ગેલેરીમાં ઇન્ટિરિયર ડેકોરેટિવ આઇટમોનો ખજાનો

 

ફર્નિચર અને દીવાલને આકર્ષક બનાવતા વિનિયરની સૌથી વિશાળ વેરાયટી ધરાવતો એકમાત્ર શો રૂમ : વિનિયરમાં આર્ટિફિશિયલ વિનિયર , રિકોન વિનિયર , ઓફ વિનિયર, ટિક વિનિયર સહિતની વેરાયટી
દીવાલને એકદમ અલગ લુક આપતી માટીમાંથી બનાવેલ આર્ટિફિશિયલ શીટની પણ આકર્ષક આઈટમ : ઇન્ટિરિયર માટેની પ્રોડકટ ખરીદવા હવે રાજકોટનો ધક્કો ખાવાની જરૂર નથી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘર કે ઓફિસના લુકને ચાર ચાંદ લગાવવા છે ? તો ઇન્ટિરિયરની પ્રોડકટ ખરીદવા આજે જ વિનિયર ગેલેરીમાં પધારો. જે ફર્નિચર અને દીવાલને આકર્ષક બનાવતા વિનિયરની સૌથી વિશાળ વેરાયટી ધરાવતો એકમાત્ર શો રૂમ છે.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં બાટાના શો રૂમની ઉપર પહેલા માળે ઓફિસ નં.112માં વિનિયર ગેલેરી કાર્યરત છે. અત્યાર સુધી મોરબીવાસીઓને આકર્ષક ઇન્ટિરિયર પ્રોડક્ટની ખરીદી માટે રાજકોટ ધક્કા ખાવા પડતા હતા. પણ રાજકોટના શો રૂમથી પણ ચડિયાતી ઇન્ટિરિયરની આઇટમો હવે અહીં ઘરઆંગણે વિનિયર ગેલેરીમાં જ મળી રહી છે.

વિનિયર ગેલેરીમાં ઇન્ટિરિયર ડેકોરેટિવની આઇટમોનો ખજાનો છે. જેમાં ફર્નિચર અને દીવાલને આકર્ષક બનાવતા વિનિયરમાં વુડ વિનિયર, આર્ટિફિશિયલ વિનિયર, રિકોન વિનિયર, ઓફ વિનિયર, ટિક વિનિયર સહિતની અનેક વેરાયટી અહીં ઉપ્લબ્ધ છે. આ ઉપરાંત અહીં બેડની પાછળ અથવા ટીવી યુનિટમાં પાછળ લગાવાતું ફિગર જોઈન્ટ વુડ તથા ડિઝાઇનિંગ MDF સીટ ઉપરાંત દીવાલને આકર્ષક બનાવતી માટીમાંથી બનેલ આર્ટિફિશિયલ શીટની પણ અનેકવિધ વેરાયટી ઉપ્લબ્ધ છે. તો આજે જ વ્યાજબી ભાવે ઘરઆંગણેથી ઇન્ટિરિયરની અવનવી પ્રોડકટ જોવા રૂબરૂ મુલાકાત લ્યો વિનિયર ગેલેરીની…

વિનિયર ગેલેરી
શોપ નં. 112, પહેલો માળ સ્ટાર આર્કેડ,
બાટાના શો રૂમ ઉપર, સ્કાય મોલ સામે,
શનાળા રોડ, મોરબી
જતીન લોરિયા
મો.નં. 9106819973
જયસુખભાઈ દેત્રોજા
મો.નં. 8160911279