મોરબીમાં દારૂની બોટલ સાથે યુવાન અને સગીર ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે તૌફિકભાઈ કરીમભાઈ પિંજારા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને એન્ટિકવિટી બ્લ્યુ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 300ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text