ઇન્ડિયન લાયોનેસ ક્લબના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ : પ્રમુખ તરીકે મયુરીબેન કોટેચા

- text


ઉપપ્રમુખ તરીકે રંજના સારડા, સેક્રેટરી તરીકે , જ્યોતિ વિઠ્ઠલાપરા ટ્રેઝરર તરીકે મનીષાબેન ગણાત્રાએ લીધા શપથ..

મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબના વર્ષ 2023-24ના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે મયુરીબેન કોટેચા, ઉપપ્રમુખ તરીકે રંજનાબેન સાતા, સેક્રેટરી તરીકે જ્યોતિબેન લીકાપરા, ટ્રેઝરર તરીકે મનીષાબેન ગણાત્રાએ શપથ લીધા હતા.

આ વેળાએ હિતેશભાઈ પંડ્યા, આશાબેન પંડ્યા, આશાબેન પંડ્યા, ધિમંતભાઈ શેઠ, વનરાજભાઈ ગરૈયા, પીઆઇ લક્ધીરકા મેડમ, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી, શિશુમંદિરના સ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સહદેવસિંહ ઝાલા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમ્મર, નયનાબેન બારા, શોભનાબેન ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text