મોરબીમાં કોરોનાના નવો 1 જ કેસ, એક્ટિવ કેસ હવે 4 જ વધ્યા

- text


મોરબી : મોરબીમાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આજે નવો માત્ર એક જ કેસ નોંધાયો છે. બીજી તરફ એક્ટિવ કેસ પણ ઘટીને માત્ર 4 જ બચ્યા છે.

મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 314 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર મોરબી ગ્રામ્યના એક જ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટિવ નોંધાયો છે. બીજી તરફ આજે ટંકારા તાલુકાના 4 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ ઘટીને 4 થઈ ગયા છે.

- text

- text