VACANCY : ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં 4 સેલ્સમેન અને સેલ્સ ગર્લની ભરતી

 

મોરબી : મોરબીના જાણીતા એવા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં 4 જેટલા સેલ્સમેન અને સેલ્સગર્લની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


◆ સેલ્સમેન – 2
◆ સેલ્સ ગર્લ – 1
◆ માર્કેટિંગ ગર્લ – 1

લાયકાત : રેડીમેઈડ ગાર્મેન્ટ અને શુઝના અનુભવી
સ્કિલ : સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગના જાણકાર
સેલેરી : 10થી 15 હજાર

ધ બ્રાન્ડ 36 સ્ટોર
બીજો માળ, ઓમ શોપિંગ,
સ્પાઈસી સ્પૂન રેસ્ટોરન્ટ ઉપર,
સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી

મો.નં. 9998504474
મો.નં. 9825347606