મોરબીમાં વાદળોના ગડગડાટ સાથે કમોસમી વરસાદ

- text


મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોરના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના વાતાવરણમાં અચાનક પલટો અવ્યો છે અને વાદળોના ગડગડાટ વચ્ચે શહેરમાં મોટા ફોરેથી કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે અને થોડીવારમાં જ વરસાદી ઝાપટાંમાં મોરબીના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા

- text