VACANCY : શ્રીજી ટ્રેડર્સમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર ખાતે શિવમ હોસ્પિટલ નજીક સાઈનાથ કોમ્પ્લેક્ષમાં શો નં.4માં કાર્યરત શ્રીજી ટ્રેડર્સમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો પાસે બાઇક હોવું જરૂરી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


ઇલેક્ટ્રીશિયન -1
સિંગલ ફેઈઝ તથા થ્રિ ફેઈઝના કામના જાણકાર

વેલ્ડિંગ તથા એન્જીનીયરીંગ -1
આ કામની જાણકારી હોવી જરૂરી

સ્ટ્રેપિંગ મશીન રીપેરીંગ -2
અનુભવી/બિનઅનુભવી


પ્રવીણભાઈ ભાટિયા
મો.નં.9979840292
રવિભાઈ ભાટિયા
મો.નં.9979840291