મોરબીના ઉમા હોલ ખાતે કાલે ગુરૂવારે સુવર્ણપ્રાશનના ટીપાનો કેમ્પ

- text


મોરબી : મોરબીમાં રવાપર ગામના ઝાંપા પાસે આવેલ ઉમા હોલ ખાતે કાલે તા.27ને ગુરૂવારના રોજ સુવર્ણપ્રાશનના ટીપાનો કેમ્પ યોજાશે. જેમાં સવારે 9 થી 1 તથા સાંજે 5થી 8 નિઃશુલ્કમાં સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવશે. 6 મહિનાથી લઈને 12 વર્ષ સુધીના બાળક આ ટીપાં લઈ શકે છે. તેમ હિરેનભાઇ ભટાસણાની યાદીમાં જણાવાયું છે.

- text

- text