બાળ રોજેદારઃ ટંકારાના 9 વર્ષના બાળકે રાખ્યા 26 રોજા

- text


ટંકારા : પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે ટંકારાના 9 વર્ષના બાળકે 26 રોજા પાળીને અલ્લાહની બંદગી કરી છે.

ટંકારાના 9 વર્ષના રૈયાન હાસમભાઈ માડકીયાએ રમજાન માસના 26 રોજા રાખ્યા છે. રૈયાન માડકીયાએ 26 રોજા પૂરા કરીને અલ્લાહ તાલ્લાની બારગાહે મુકદસમા પોતાના ઈમાનનું સબુત પેશ કરી અલ્લાહની બંદકી કરી છે.

- text

- text