રંગપર PHCના મેડિકલ ઓફિસર સેનામાં ક્લાસ વન અધિકારી બન્યા

- text


મોરબી : મોરબીના રંગપર PHCના મેડિકલ ઓફિસર તરીકે અગાઉ 2 વર્ષ ફરજ બજાવી ચૂકેલા ડો. દિપક પ્રજાપતિ સેનામાં ક્લાસ વન અધિકારી બન્યા છે. તેઓને સશસ્ત્ર સીમા બળમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ( મેડિકલ) તરીકે અરુણાચલ પ્રદેશના તવાંગમાં પોસ્ટિંગ મળ્યું છે.

- text

- text