ટંકારામા જોરદાર કમોસમી ઝાપટું

- text


ટંકારા : હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આજે સાંજના પાંચ વાગ્યાના અરસામાં ટંકારા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર કમોસમી માવઠાનું ઝાપટું વરસ્યું હતું. હાલમાં ઉનાળુ વાવેતર ઉભું છે ત્યારે બારમાસી વરસાદી માહોલમાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

- text

- text