VACANCY : લેકમી વિટ્રીફાઇડ LLPમાં 7 જગ્યાઓ માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જેતપર -પીપળી રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ લેકમી વિટ્રીફાઇડ LLPમાં 7 જેટલી જગ્યાઓની ભરતી જાહેર કરવામા આવી છે. તમામ પોસ્ટમાં અનુભવીની પ્રથમ પસંદગી કરવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોને નીચેના નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


◆બીલિંગ સ્ટાફ – 1 (M)
◆સ્ટોક સોફ્ટવેર સ્ટાફ – 1(M)
◆લોડિંગ સુપરવાઈઝર – 1 (M)
◆એક્સપોર્ટ ડોક્યુમેન્ટ સ્ટાફ – 2 ( M/F)
◆ફૂલ ટાઈમ પિયુન – 1 (M/F)
◆રિસેપ્શનિસ્ટ – 1 ( M/ F)


બીલિંગ, સ્ટોક અને લોડિંગ સુપરવાઈઝર માટે મો.નં.70691 80086 પર ફોન કરવો.

ડોક્યુમેન્ટ, પિયુન અને રિસેપ્શનિસ્ટ માટે મો.નં.70691 80090 પર ફોન કરવો.


LAKME VITRIFIED LLP
Regd. & Factory office :-Survey No. 227,230/2,230/3,
Opp. Mama CNG Pump,
Nr. Range Ceramic,
Jetpar-Pipali Road,
At.Bela,
Morbi -363642(Gujarat). INDIA