મોરબીના અદેપર ગામે હનુમાન જયંતીના દિવસે સંપુટનું આયોજન

- text


મોરબી : મોરબીના અદેપર ગામે આવતીકાલે હનુમાન જયંતીના દિવસે સંપુટનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 6 એપ્રિલને હનુમાન જયંતીના અવસરે અદેપર ગામના હનુમાન મંદિરે સવારે સંપુટનું આયોજન કરાયું છે.જેથી સર્વે લોકોને આ સંપુટનો લાભ લેવા પધારવા આમંત્રણ પાઠવાયું છે. ભક્તો માટે બપોરે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

- text