જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, સાલ બ્લેન્કેટ, ટુવાલ સહિતની આઇટમો ૧૦ થી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ

 

એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો પણ ખજાનો : ઓફર્સ માત્ર થોડા સમય માટે જ લાગુ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, સાલ, ટુવાલનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. જે એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યું છે. જેમાં ૧૦ થી ૨૫ ટકાનો ફાયદો થશે. આ ઓફર્સ થોડા સમય માટે જ લાગુ રહેશે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.

મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરી જલારામ હેન્ડલુમ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો મળે છે. અહીં પ્રસંગ માટે વર્કવાળી બેડસીટ, કમ્ફર્ટ સાથે બેડશીટ, એસી સાલ, એસી બ્લેન્કેટ, એસી બેડશીટ, ટુવાલ સેટ, ગાલીચા સેટ વગેરે અનેક વેરાયટીનો નવો સ્ટોક મળશે. ઘરવપરાશ માટે ઓછાળ કિંગ સાઈઝ, રનિંગ સાઈઝ, સેટીના ઓછાળ, ખાદીના ઓછાળ, બોક્સવાળી બેડશીટ, ટુવાલ જાડા તથા પતલા, તૈયાર પડદા, નેપકીન, શેતરંજી, ગાલીચા સહિતની અનેક આઇટમો મળશે. સોફા પટ્ટા, ગાડી પટ્ટા, ગાદલા કવર દરેક સાઈઝ મળશે. પ્રોટેક્ટર કવર, ગાદલા માટે ગડરવાળા દરેક સાઈઝ મળશે.

◆કમ્ફોટર ડબલ બેડ ૧૫૦૦ રૂા. વાળા ફક્ત ૧૦૦૦માં
◆કમ્ફોટર સીંગલ બેડ ૧૦૦૦ રૂા. વાળા ફક્ત ૭૦૦માં
◆ડબલ બેડ ઓછાળ કવર સાથે ૧૦૦૦ રૂ.માં ૩ નંગ
◆ઓછળ સેટ ગાદલી વાળા ૧૦૦૦ રૂા. વાળા ફક્ત ૭૦૦માં
◆મેરેજ સેટ બ્લેન્કેટ સાથે ૨૮૦૦ રૂા. વાળા ફક્ત ૨૦૦૦માં
◆ગાલીચા ૭૦૦ એકવાળા ૯૦૦ રૂા. માં ૨ નંગ
◆એસી બ્લેન્કેટ સિંગલ બેડ ૧૦૦૦ રૂ।. માં ૪ નંગ
◆એસી બ્લેન્કેટ ડબલ બેડ ૧૦૦૦ રૂ।. માં ૩ નંગ
◆બોકસવાળી બેડસીટની દરેક આઈટમ માં રૂા. ૨૦૦ ડિસ્કાઉન્ટમાં
◆પડદા રીંગવાળા ૩૫૦ રૂ. વાળા ફક્ત રૂા. ૨૫૦માં
◆બેડ રનર, પગલુછણીયું સાથે સેટ ૧૩૦૦ રૂ।. વાળા ૧૧૦૦ માં
◆મીક્સ પ્રિન્ટ કીંગ સાઈઝ ઓછાળ ૯૦૦ રૂા. વાળા ફક્ત રૂ. ૭૦૦માં
◆મીકસ પ્રિન્ટ (રેગ્યુલર સાઈઝ) ઓછાળ રૂ.૭૦૦ વાળા રૂ. ૫૦૦ માં

જલારામ હેન્ડલુમ
આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી

( શોપ રવિવારે સવારે 10થી 1 સુધી જ ચાલુ રહેશે- ફોન કરીને આવવું)

મો. ૯૮૯૮૧૨૪૧૭૩
મો. ૯૯૨૪૭૭૮૬૮૦