મોરબીનો અદ્યતન ફેમિલી ગેમ ઝોન એટલે ‘થ્રિલ એન્ડ ચિલ’ ગેમ ઝોન…જુઓ વિડિયો..

મોરબીનો અદ્યતન ફેમિલી ગેમ ઝોન એટલે ‘થ્રિલ એન્ડ ચિલ’ ગેમ ઝોન…જુઓ વિડિયો..

હવે રાજકોટ જવાની જરૂર નથી..ફેમેલી તથા ફ્રેન્ડ્સ સાથે આનંદ કરવા માટે પહોંચી જાવ રાજકોટ હાઈવે પર ‘થ્રિલ એન્ડ ચિલ’ ગેમ ઝોનમાં..

જ્યાં ફેમેલી સાથે એન્જોય કરો બોલિંગ, આર્કેડ ગેમ્સ, સોફ્ટ પ્લે એરીયા, ગુજરાતનો સેકન્ડ લાર્જેસ્ટ ટ્રેમ્પોલિન પાર્ક, ગુજરાતનો‌ સર્વપ્રથમ ગ્લાસ બ્રિજ, મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટ, રુફ ટોપ રેસ્ટોરન્ટ, બર્થ-ડે સેલિબ્રેશન એરિયા, વિશાળ ગાર્ડન, બોક્સ ક્રિકેટ..અને ઘણું બધું..

ક્રિકેટ રસીકો માટે વિશાળ સ્ક્રિન પર લાઈવ IPL નું વિશેષ આયોજન તદ્દન ફ્રી..

T&C માં કઈ કઈ નવી ગેમ્સ છે ? કેવું છે આ ગેમ‌ ઝોન ? વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો વિશેષ બિઝનેસ પ્રમોશન શો જાણીતાં એન્કર નીરવ માનસેતા સાથે..

સરનામું : ‘થ્રિલ એન્ડ ચિલ’ ગેમ ઝોન વૃંદાવન પાર્ટી પ્લોટ, મોરબી – રાજકોટ હાઈવે, મોરબી.

સંપર્ક : 9913822788

#morbiupdate