મોરબી : ખીમજીભાઈ મગનભાઈ ક્લોલાનું અવસાન

- text


મોરબી : ખીમજીભાઈ મગનભાઈ ક્લોલા ઉ.વ.85 તે હર્ષદભાઈ,ધીરજભાઈ, કિરીટભાઈ અને મહેશભાઈના પિતાનું તા.27ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.31ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 વાવડી રોડ, ઉમિયા પાર્ક અંદર, ન્યુ એઇમ્સ સ્કૂલની બાજુમાં સ્વાતિ પાર્ક, મોરબી ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text