મોરબી જિલ્લામાં ધો.10માં અંગ્રેજીના પેપરમાં 248 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલમાં ચાલી રહેલી ધો.10, 12 બોર્ડની પરીક્ષા દરમિયાન આજે મોરબી જિલ્લામાં ધો.10 અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ 10ના અંગ્રેજી વિષયની પરીક્ષામાં 248 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં ધો.10 અંગ્રેજી વિષયની પરીક્ષામાં ફૂલ 12046 વિદ્યાર્થીઓમાંથી 248 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા 11798 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

- text