મોરબીના રવાપર રોડ ઉપર 22 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર સદગુરુ સોસાયટીમાં રહેણાંક મકાનમાં બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી મૂળ હળવદ તાલુકાના વાટાવદર ગામના વતની ભરતભાઇ ઉર્ફે બી.કે.કાનજીભાઈ ચાવડાના કબ્જામાંથી વિદેશી દારૂની 22 બોટલ કિંમત રૂપિયા 8250 કબ્જે કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text