શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે શુક્રવારે મગજ-મણકા (કમર)ના રોગોનો નિઃશુલ્ક કેમ્પ

- text


નિષ્ણાંત ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. રિધમ ખંડેરિયા આપશે સેવા : દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપીડી યોજાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે શુક્રવારે મગજ- કરોડરજ્જુના રોગોનો નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાશે. જેમાં નિષ્ણાંત ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. રિધમ ખંડેરિયા સેવા આપશે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર રામધન આશ્રમ સામે શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં આવતીકાલે તા. 10 માર્ચને શુક્રવારના રોજ મગજ- કરોડરજ્જુના રોગોનો નિઃશુલ્ક કેમ્પ યોજાનાર છે. જેમાં ડો. રિધમ ખંડેરિયા (કન્સલ્ટન્ટ -ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) કમર અને ગરદનનો દુ:ખાવો,સાયટિકા, હાથ-પગમાં ખાલી/ઝણઝણાટી, માથાનો દુ:ખાવો, મગજની ગાંઠ/ઈજા, મણકાની તકલીફ/ગાદી ખસી જવી, મણકા અને મગજના ઓપરેશન, લકવાની સારવાર (પેરાલિસિસ) સહિતની સમસ્યા ધરાવતા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરશે.

કેમ્પ નો સમય : ૧૦/૦૩/૨૦૨૩

તારીખ: ૧૦/૦૩/૨૦૨૩

- text

વધુમાં ડો. રિધમ ખંડેરિયા અહીં દર સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરે 12:30 થી 2 દરમિયાન ઓપીડી પણ યોજે છે. આ ઓપીડીમાં મગજમાં ગાંઠ, મગજની ઈજા, મગજમાં પાણીનો અવરોધ, મગજમાં હેમરેજ, મણકાની ઈજા, કરોડરજ્જુની ગાંઠ, ગાદીનો દુ:ખાવો, દરેક પ્રકારની મગજની સર્જરી સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવે છે.

એપોઇન્ટમેન્ટ માટે

મો.નં. 9727527555

- text