નીચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં સીડી ઉપરથી પટકાતા માસૂમ બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ મોન્ટેલો સિરામિક ફેકટરીમાં કામ કરતા અનુજકુમાર યાદવનો પુત્ર અભી ઉ.4 ગત તા.17ના રોજ સીડી ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text