રવાપર ચોકમાં જુગાર રમતા પાંચ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના રવાપર ગામના ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નીરવ અશોકભાઈ ગંદા, સુરેશ નાનજીભાઈ મિયાત્રા, હસમુખ ખોડાભાઈ મૂંધવા, પ્રેગ્નેશ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠી અને નિર્મળ ભગવાનજીભાઈ બરબસિયા નામના શખ્સોએ તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 25,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text