મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક વરલી મટકાના આંકડા લેતા વૃદ્ધ ઝડપાયા, એક ફરાર

- text


મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે દાઉદભાઈ હાજીભાઈ કલર નામના વૃધ્ધને વરલી મટકાનો જુગાર રમાડતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 470 કબ્જે કર્યા હતા. વધુમા આરોપીએ વરલી મટકા જુગારની કપાત જાવેદભાઈ નેકમામદ ભટ્ટી પાસે કરાવતા હોવાની કબૂલાત આપતા બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

- text

- text