મોરબીના પીપળી ગામે કારખાનામાં પડી જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં ગીતા ટ્રેડિંગ કટિંગ કારખાનમાં કામ કરતા મુકેશભાઈ મગનભાઈ સંગાળા નામના યુવાન કામ કરતી વખતે અચાનક પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text