મોરબી જિલ્લાના 30 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

- text


 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 30 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં 23 પોલીસ કર્મીઓની પદરના ખર્ચે અને 7 પોલીસ કર્મીઓની જાહેર હિતના બદલી કરવામાં આવી છે.

વાંકાનેર સિટીમાંથી ગીરીશકુમાર પરબતસંગ ટાપરિયાની હળવદ, પોલીસ હેડ ક્વાર્ટરથી હેતલ ચમનલાલ પરમારની પોલીસ હેડ ક્વાર્ટર અટેચ નેત્રમ,ઓઆરટીમાંથી મયુરભાઈ પોલાભાઈ રાઠોડની પોલીસ હેડ ક્વાર્ટર,માળિયાથી અંબરીશ દિલીપભાઈ મારવાણીયાની પોલીસ હેડ ક્વાર્ટર, પોલીસ હેડ ક્વર્ટરથી વહિદા બાશિરમહમદ શેખની મોરબી સિટી એ ડિવિઝન,પોલીસ હેડ કવાર્ટરથી મુમાભાઈ ગોવિંદભાઈ કલોત્રાની માળિયા,SC ST સેલમાંથી આરીફ હસનભાઈ સુમરાની મોરબી તાલુકા પોલીસ, વાંકાનેર તાલુકામાંથી અર્જુનસિંહ લખુભા ઝાલાની મોરબી તાલુકા,પોલીસ હેડ કવાર્ટરમાંથી પિયાંકા ગૌતમભાઈ પૈજાની મોરબી સિટી બી.ડિવિઝન,મોરબી સિટી એ ડિવિઝનમાંથી નિર્મલા ગૌતમભાઈ ડાભીની પોલીસ હેડ ક્વાર્ટર,મોરબી સિટી એ ડિવિઝન માંથી હરપાલસિંહ રાજુભાઈ રાઠોડની હળવદ, વાંકાનેર સિટીમાંથી જયેન્દ્રસિંહ ઇન્દુભા ઝાલાની ટંકારા, માળિયાથી જયેશકુમાર મગનભાઈ ચૌહાણની મોરબી સિટી એ ડિવિઝન, વાંકાનેર તાલુકામાંથી જયેશ ચંદુભાઈ ડાંગરની મોરબી સિટી એ ડિવિઝન, મોરબી સિટી એ ડિવિઝનમાંથી મોનિકા ભરતભાઈ પટેલની વાંકાનેર તાલુકામાં બદલી કરાઈ છે.

- text

હળવદથી રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ રોડીયાની ટ્રાફિક શાખા,એમટીમાંથી હસમુખભાઈ સુરેશભાઈ વોરાની મોરબી તાલુકા, હળવદથી મહેશભાઈ ભીખાભાઇ ધોળકીયાની પોલીસ હેડ ક્વાર્ટર એટેચ નેત્રમ, વાંકાનેર સીટીમાંથી દિપકકુમાર રામાભાઈ બારોટની પોલીસ હેડ કવાર્ટર, પોલીસ હેડ ક્વાર્ટરમાંથી રવીકુમાર બળદેવભાઈ કણઝારીયાની માળીયા મી,
એમટીમાંથી રમણિકભાઈ કરશનભાઈ રાઠોડની હળવદ, માળીયાથી કિરણબેન ભવાનભાઈ સોનગ્રાની હળવદ, પોલીસ હેડ કવાર્ટરથી અંકિતકુમાર ઉમેદભાઇ પટેલની પોલીસ હેડ કવાર્ટર એટેચ માઉન્ટેડમાં બદલી કરવામાં આવી છે.

વાંકાનેર સિટીમાંથી અજીતકુમાર ભૂરાભાઈ સોલંકીની પોલીસ હેડ ક્વાર્ટર,વાંકાનેર સીટીમાંથી શક્તિસિંહ જનકસિંહ જાડેજાની પોલીસ હેડ કવાર્ટર,ટંકારાથી મુકેશ પ્રેમજી ચાવડાની વાંકાનેર સીટી,માળીયાથી મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમાંની પોલીસ હેડ કવાર્ટર, માળીયાથી દેવેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની પોલીસ હેડ ક્વાર્ટર અને ક્રિપાલસિંહ વનરાજભાઈ ચાવડાની પણ પોલીસ હેડ કવાર્ટરમાં બદલી કરવામાં આવી છે.

 

- text