મોરબીમાં બેલેન્ટાઇન સ્કોચ વ્હીસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલી હરિગુણ સોસાયટીમાંથી સીટી બી ડિવિઝન પોલીસે મિતુલ નવનીતભાઈ ભડાણીયા નામના યુવાનને બેલેન્ટાઇન સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text