મોરબીના ઘુંટું વિસ્તારમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબીઃ ઘુંટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 18 જાન્યુઆરીના રોજ વુગા JGY ફીડરના કેટલાક વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજપુરવઠો મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવશે.

- text

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના હરિનગર, જનકપુર, ગીતા નગર, જૂના ઘુંટું ગામ, રામકો વિલેજ તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે. ઘુંટુ ઔધોગિક પેટા વિભાગના નાયબ ઈજનેરે જણાવ્યું છે કે, કામગીરી પુર્ણ થયે જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text