મોરબી ત્રાજપર ચોકડી નજીક વાહન હડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડીએ પગપાળા જઈ રહેલા અજાણ્યા યુવાનને કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ થતા મૃતક યુવાનના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. અજાણ્યા વાહન હડફેટે મૃત્યુ પામેલ યુવાન અંદાજે 30થી 35 વર્ષની વયનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

- text

- text