મોરબીના ઉંચી માંડલ ગામે ગરમ પાણીમાં દાઝી જતા બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના ઉચી માંડલ ગામ નજીક આવેલ ઇટાલસ સીરામીક નામનાં કારખાનાની મજુર ઓરડીમા રહેતા સોહનભાઈ કટારા નામના શ્રમિકના પુત્ર
સત્યમ સોહનભાઇ કટારા ઉ.1 ગત તા.7ના રોજ ગેસ ઉપર પાણી ગરમ થતું હતું ત્યારે ગરમ પાણીમાં હાથ બોળી દેતા દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બર્ન્સ વોર્ડમાં દાખલ કરતા સારવાર દરમિયાન તા.11ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text