મોરબી વોટર સપ્લાય એસોસિએશન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પતંગ-દોરાનું વિતરણ 

- text


મોરબી: ઉત્તરાયણનો પર્વ સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો પણ ઉત્તરાયણનો પર્વ આનંદથી ઉજવે તે માટે મોરબી વોટર સપ્લાય એસોસિએશન દ્વારા મોરબીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગ અને દોરા મેળવીને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા.

- text

- text