મોરબી ધૂન મંડળ દ્વારા વિધવા બહેનને રાશન કીટ અર્પણ

- text


મોરબી : ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા શક્ત શનાળા ગામે બાવાજી વિધવા બહેનને રાશન કીટ આપવામાં આવી હતી. રાશનકિટ આપી ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો ભીખાભાઈ લોરીયા, ગૌતમભાઈ ગૌસ્વામી તથા છગનભાઈએ બહેનના આશીર્વાદ મેળવ્યા હતા.

- text

- text