મોરબીમાં પ્રતિબંધિત 30 ચાઈનીઝ દોરીના ફિરકા સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં સિસ્ટરના બંગલા પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી કાનજીભાઈ સુરેશભાઈ હળવદિયાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 30 નંગ ફિરકા કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.

- text

- text