મોરબીમાં અવાર નવાર મારામારી કરતો શખ્સ પાસા તળે જેલ ભેગો

- text


મોરબી : મોરબી શહેરમાં આવર નવાર મારા મારીના ગુન્હા આચરનાર કાલિકા પ્લોટ, જલાલી ચોકમાં રહેતા આરોપી ઈરફાન કરીમભાઈ પારેડી વિરુદ્ધ પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત દરખાસ્ત મંજુર કરાતા સીટી એ ડિવિઝન પોલીસે ઇરફાનને ઝડપી લઈ પાસા વોરંટને આધારે વડોદરા જેલ હવાલે કર્યો હતો.

- text

- text