ઓરા ફાઇન જવેલરી દ્વારા કાલે શુક્રવારથી ત્રણ દિવસનું ભવ્ય એક્ઝિબિશન : ડાયમંડ જવેલરીમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 

ડાયમંડ જ્વેલરીમાં 1888થી કાર્યરત ઓરા ફાઇન જ્વેલરી છેલ્લા 20 વર્ષથી અમદાવાદમાં શો-રૂમ ધરાવે છે : જૂની અને વિશ્વસનીય બ્રાન્ડના આભુષણો ઘરઆંગણે : ઝીરો ટકા વ્યાજ ઉપર ઇએમઆઈની સુવિધા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શુક્રવારથી ત્રણ દિવસનું ORRA FINE JEWELLERY દ્વારા એક્ઝિબિશન શરૂ થવા જઈ રહ્યું છે. જ્યાં ડાયમંડ જવેલરી અને પ્લેટીનમ જ્વેલરીમાં 25 સુધીનું ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો આ એક્ઝિબિશનની જરૂરથી મુલાકાત લેજો.

મોરબીના રવાપર રોડ ઉપર જલારામ સર્કલ પાસે ઉમા હોલમાં તા.23, 24 અને 25 December આમ ત્રણ દિવસ ORRA ફાઇન જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ORRA FINE JEWELLERY વર્ષ 1888થી Diamond manufacturing અને Retailing માં કાર્યરત છે. હાલ અમદાવાદમાં નવરંગપુરા અને વસ્ત્રાપુર આ બે સ્થળોએ અને ભારતમાં 65 જેટલા તેના શો રૂમ કાર્યરત છે.

આ એક્ઝિબિશનમાં બ્રાઇડલ જવેલરીનું વિશાળ મનમોહક કલેક્શન જોવા મળશે. આ ઉપરાંત ડાયમંડ જવેલરી અને પ્લેટીનમ જ્વેલરીમાંમાં રીંગ, એરિંગ, પેન્ડન્ટ સેટ, મંગળસૂત્ર અને બંગડીમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત ઝીરો ટકા વ્યાજ પર ઇએમઆઈ સુવિધાના લાભ સાથે અહીંથી જવેલરી ખરીદી શકાશે. એક્ઝિબિશનનો સમય સવારે 10:30 થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. તો આજે જ પધારો.

વધુ વિગત માટે
મો.નં.9825865525, 9376122273