વાંકાનેર સરતાનપર રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા હરેશભાઇ મગનભાઈ દેગામાને ટ્રક નમ્બર જીજે – 12 – બીવી – 5211નંબરના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text