ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં 8 જાન્યુઆરીએ ડાન્સ કોમ્પિટિશન યોજાશે

- text


મોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં આગામી તા.8 જાન્યુઆરીએ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજાશે. અહીંની દશાશ્રીમાળી વણિક ભોજનશાળા ખાતે યોજાનાર આ સ્પર્ધામાં જોડાવા સંસ્થાના પ્રમુખ રામભાઈ મેહતાની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text