મોરબી : અપહરણ અને બળાત્કારના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા રવિ કૈલાશ ઉર્ફે ગુડું નાગર રહે. તુલસી અડ્ડા, યુપીવાળાને હરિપર નજીક આઇકોલેક્સ કારખાનામાંથી પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડ્યો છે. આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઈ એન.એચ.ચુડાસમાં, એ.ડી. જાડેજા સહિતના રોકાયેલ હતા.

- text

- text