મોરબીના રંગપર ગામે બાથરૂમમાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા દિલીપસિંહ સજુભા ઝાલા ઉ.52નામના આધેડ બાથરૂમમાં પડી જતા ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text