મોરબીના ટિમ્બડી પાટિયા નજીક શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના ટિમ્બડી ગામના પાટિયા પાસે અફિલ સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા ચંદનકુમાર રામચંદ્ર માંજી ઉ.19નામના યુવાનને પોતાની પત્ની સાથે વતનમાં જવા મામલે બોલાચાલી થયા બાદ લાગી આવતા પોતાના રૂમની છતમા હુક સાથે દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text