મોરબી જિલ્લા આપનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક

- text


મોરબી : મોરબી જિલ્લા આપનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે. આ અંગે આપ અગ્રણી દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

2 દિવસ પૂર્વે આપના ITSM ઇન્ચાર્જ પરિમલ કૈલાનું ટ્વીટર એકાઉન્ટ હેક થયા બાદ આજે મોરબી જિલ્લા આપનું ઑફિશિયલ ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે. જે અંગે મોરબી A ડિવિઝન ખાતે સાયબર ક્રાઇમમાં આજે ફરિયાદ કરવામાં આવી છે.

- text

- text