મોરબીના લાલપર નજીક બોલેરો હડફેટે આધેડ ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના લાલપર જીઈબી નજીક પગપાળા ચાલીને જઈ રહેલા મનુભાઈ ગલચર રહે.મોરબી રોડ જકાત નાકા રાજકોટ વાળાને બોલેરો નંબર જીજે – 36 – ટી – 9578ના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મનુભાઈના પુત્ર જયદીપભાઈ ગલચરે બોલેરો ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text