મોરબીમાં 93 વર્ષના હીરાબેન શાહે ઘરે બેઠા કર્યું મતદાન

- text


 

મોરબી : મોરબીમાં 93 વર્ષના હીરાબેન શાહ કે જેઓ શારીરિક રીતે અસક્ષમ હોય તેઓએ ઘરે બેઠા મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.

ચૂંટણી પંચ દ્વારા શારીરિક રીતે અસક્ષમ સિનિયર સીટીઝન તથા દિવ્યાંગો મતાધિકારથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત મોરબીના દર્પણ સ્ટોરવાળા વિપુલભાઈ શાહના માતૃશ્રી હીરાબેન શાહ (ઉ.વ.93)એ આજે પોતાના ઘરે જ પોસ્ટલ બેલેટથી મતદાન કરી સૌને અવશ્યપણે મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી છે.

- text

- text