ટંકારા અને માળીયામા બે વરલીભક્ત ઝડપાયા

- text


મોરબી : દારૂ જુગારની બદી ડામવા મોરબી શહેર અને જિલ્લામા પોલીસ કડક હાથે કામગીરી કરી રહી છે ત્યારે ટંકારા પોલીસે ઊગમણા નાકા પાસેથી ઇરફાન અબુભાઈ તૈલીને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1270 કબ્જે કર્યા હતા જ્યારે માળીયા પોલીસે તળાવ નજીકથી અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 430 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text