સામખીયારી નજીક ટ્રેઇલર ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાયુ, એક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર સામખીયારી નજીક ટ્રેઇલર ડિવાઈડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ટ્રક પલ્ટી મારી જતા ટ્રકના ક્લીનરને ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કચ્છ હાઇવે ઉપર ગત તા.15ના રોજ સામખીયારી નજીક દેવ સોલ્ટ પાસે ટ્રેઇલર ડિવાઈડર કૂદીને જીજે – 12 – બીઝેડ – 0532 સાથે અથડાતા ટ્રકના ક્લીનર ભરતભાઇ વિભાભાઈ કરમટા રે.રતનાલ, કચ્છ વાળા ને ઇજાઓ પહોંચતા આ અકસ્માત અંગે ટ્રેઇલર ચાલક તુલસારામ સનુરારામ બેનિવાલ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text