વાકાનેરના પીપળીયારાજ ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા રાજુભાઇ ગોવિંદભાઇ ફાંગલિયા ઉ.38 નામના યુવાને પોતાના વાડામા આગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text