મોરબીમાં બે મહિલા સહિત ત્રણ જુગારી પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિસિપરા વિસ્તારમાં આવેલ ખડીયાપરામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ શિવાભાઈ સાલાણી, રિટાબેન દીપકભાઈ દલસાણીયા અને લાભુબેન કાંતિભાઈ બારૈયા નામના મહિલાને ઝડપી લઈ રોકડા રૂપિયા 650 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text