મોરબીવાસીઓ માટે ફ્લેમિંગો લાવ્યું છે ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, આફ્રિકા, જાપાન, બાલીના આકર્ષક પેકેજ

 

એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આકર્ષક કિંમતે : આજે જ બુક કરો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે અમદાવાદનું ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ પ્રા.લી. અનેકવિધ આકર્ષક ટુર પેકેજ લઈને આવ્યું છે. જેમા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, જાપાન, બાલી, સિંગાપોર, દુબઇ અને કેરેલાના એ ટુ ઝેડ વ્યવસ્થા સાથેના પેકેજ આપવામાં આવી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ બુક કરો.

ફ્લેમિંગો ટુર્સ
બેન્ક ઓફ બરોડા પાસે, ધરતી ટાવરની સામે,
સરદાર રોડ, મોરબી
મો.નં. 9712958501


અમેઝિંગ ઓસ્ટ્રેલિયા એન્ડ નેચરલી ન્યુઝીલેન્ડ એક્સપિરિયન્સ

આ પેકેજ 16 રાત્રી અને 17 દિવસનું છે. ટુર 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પેકેજમાં 2 રાત્રી ઓકલેન્ડમાં, 2 રાત્રી રોટોરૂઆ, 3 રાત્રી કવીન્સટાઉનમાં, 1 રાત્રી વિઝેલમાં, 1 રાત્રી ક્રાઈસ્ટ ચર્ચમાં, 2 રાત્રી સિડનીમાં, 2 રાત્રી કેઇરન્સમાં અને 3 રાત્રી મેલબોર્નમાં, રોકાણ રહેશે. પેકેજમાં 16 બ્રેકફાસ્ટ, 15 લંચ, 15 ડિનર સામેલ રહેશે.


સાઉથ આફ્રિકા વિથ મોરેશિયસ

આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 11 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 1 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રી, મોરેશિયસમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 8 લંચ અને 13 ડિનર સામેલ રહેશે.


વોલ ઓફ સાઉથ આફ્રિકા

આ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 25 ફેબ્રુઆરી અને 11 માર્ચથી શરૂ થશે. જેમાં જ્હોનસબર્ગમાં 2 રાત્રી, ક્રુગર નેશનલ પાર્કમાં 2 રાત્રી, સનસીટીમાં 2 રાત્રી, જ્યોર્જમાં 3 રાત્રી, કેપ ટાઉન 4 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 13 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 13 ડિનર સામેલ રહેશે.


સેનિક બ્યુટી- ચેરીબ્લોસમ્સ વિથ શેફ

આ પેકેજ 10 રાત્રી અને 11 દિવસનું છે. ટુર 28 માર્ચથી શરૂ થશે. જેમાં ટોકયોમાં 3 રાત્રી, હકોનેમાં 1 રાત્રી, નાગોયામાં 1 રાત્રી, હીરોસીમાંમાં 1 રાત્રી, ઓસાકામાં 4 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 9 ડિનર સામેલ રહેશે.


બાલી હનીમૂન એન્ડ વેલેન્ટાઈન સ્પેશિયલ

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 9 ફેબ્રુઆરી અને 7 માર્ચે શરૂ થશે. જેમાં છ રાત્રી બાલી આઇલેન્ડમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ સામેલ રહેશે.


ગોડ્સ ઓન કન્ટ્રી કેરેલા

આ પેકેજ 7 રાત્રી અને 8 દિવસનું છે. ટુર 16 ડિસેમ્બરે ઉપડશે. જેમાં કોચીનમાં 1 રાત્રી, મુનારમાં 2 રાત્રી, ઠેકડીમાં 2 રાત્રી, કુન્નારકોમમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ રહેશે.


એક્ઝોસ્ટિક દુબઇ

આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ પેકેજમાં 6 રાત્રી દુબઇમાં રોકાણ રહેશે. પેકેજમાં 6 બ્રેકફાસ્ટ, 2 લંચ, 4 ડિનર, 1બાર્બીક્યું ડિનર, 1 પેકડ મિલ સામેલ રહેશે.


દુબઇ ધમાકા ટુર

આ પેકેજ 4 રાત્રી અને 5 દિવસનું છે. ટુર 9 અને 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ પેકેજમાં 4 રાત્રી દુબઈમાં જ રોકાણ રહેશે. પેકેજમાં 4 બ્રેકફાસ્ટ, 5 લંચ, 2 ડિનર, 1 બાર્બીક્યુ ડિનર, 1 પેકડ ડિનર સામેલ રહેશે.


ડિસ્કવરી સિંગાપુર – મલેશિયા વિથ ક્રુઝ

આ પેકેજ 9 રાત્રી અને 10 દિવસનું છે. ટુર 30 જાન્યુઆરી, 27 ફેબ્રુઆરી અને 28 નવેમ્બરથી શરૂ થશે. જેમાં સિંગાપોરમાં 3 રાત્રી, ક્રુઝમાં 2 રાત્રી, કુલાલ્મપુરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 7 લંચ, 7 ડિનર અને 2 મિલ કુપન સામેલ રહેશે.