માળીયામા વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે શહેરના વાગડીયા ઝાપા વિસ્તારમાં આવેલ ખંઢેર મકાનમાં દરોડો પાડી મુસ્તાક અબ્દુલ ખોડ નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 440 કબજે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text